Natural Diva




પેકેજીંગ : કુલ ૧૦ નંગ દીવા

આ દીવા ૧૦૦% કુદરતી વસ્તુ ના ઉપયોગથી બનાવામાં આવે છે. અન્ય મીણદીવા કરતા લાંબા સમય સુધી ચાલે છે. માત્ર લાકડા અને રૂ નોજ ઉપયોગ કરવામાં આવેલ છે.

દીવો કરવાની રીત:

નાના કાચના ગ્લાસ કે બાઉલ માં ૭૦% પાણી ભરવું અને ઉપર થોડું તેલ ઉમેરવું. આપણી પસંદગી અનુસાર પાણી માં કલર ઉમેરી શકાય છે.  

Write a review

Captcha

Tags: natural diva, diwali, home made, natural, minbatti, candle, lighting, jyot