પાલક (જુડી) Spinach Leaves
પ્રાકૃતિક ખેતી વેચાણ કેન્દ્ર પર તમામ શાકભાજી ઓર્ગેનિક પદ્ધતિથી ઉગાડવામાં આવે છે. આ શાકભાજી રસાયણ મુક્ત હોય છે તથા જીવામૃત થી પકવવામાં આવે છે. તેમાં ગાયનું છાણ તથા ગૌમૂત્ર નો ઉપયોગ કરવામાં આવે છે. 


ઓર્ગેનિક ખેતી માટેનું સર્ટીફીકેટ નંબર : ORG/SC/1909/002774 A.

Write a review

Captcha

Tags: પાલક, Spinach Leaves, palak, bhaji, palak ni bhaji, organic, vegetables, vegetable, fmcg, daily need