Ready Ghee Diya
-
₹50
- Product Code: Ready Ghee Diya
- Sold by jay khodiyar Enterprise
- Contact Seller
- Availability: In Stock
Available Options
રેડીમેડ સુંગધિત ધી દીવાની સંપૂર્ણ વાટને શુદ્ધ ઘીમાં તૈયાર કરવામાં આવે છે. Wax Free અને સારી ગુણવત્તાથી પ્રોડક્ટ તૈયાર કરવામાં આવી છે.
નીચેની વસ્તુઓથી આ દીવાઓ બનાવવામાં આવે છે.
- કોટન રૂ
- કપૂર
- ચંદન
- સુગંધ
- શુદ્ધ ઘી
- કલર
૧ પેકેટમાં ૧૦૦ ગ્રામ વજન ની દિવેટ હોય છે.
કુલ ચાર સુગંધમાં મળી રહેશે.
- ચંદન
- મોગરા
- કપૂર
- જમકું
Tags: diva, jyot, temple, kapoor, ghee, chandan, color, ghee diva, diya, jyot